EasyQck Textile app empowers you to manage yarn meters, embroidery stitch counts, fabric lot tracking, karigar piece-rate wages, and GST invoicing seamlessly on mobile and desktop! EasyQck Textile એપ દ્વારા તમારા ટેક્સટાઇલ કારખાના કે ફેક્ટરીનું યાર્ન મીટર, એમ્બ્રોઈડરી સ્ટીચ, કાપડ લોટ ટ્રેકિંગ, કારીગર પગાર હિસાબ અને જીએસટી બિલિંગ બધું જ મેનેજ કરો એક જ જગ્યાએથી - મોબાઈલ અને કમ્પ્યુટર બંને પર!
Stop Yarn Loss યાર્ન ચોરી અટકાવો
100% Meter Accuracy 100% મીટર ગણતરી
Job Work Tracking જોબ વર્ક ટ્રેકિંગ
Live Lot Status લાઇવ લોટ સ્ટેટસ
Instant Costing ઇન્સ્ટન્ટ કોસ્ટિંગ
Stitch-Wise Quotes સ્ટીચ ભાવ કોટેશન
Machine Running
Yarn Consumed યાર્ન કન્ઝમ્પશન
412.5 Mtr
Rayon 120D • Zero Loss
Machine Heads / Speed મશીન હેડ્સ / સ્પીડ
15 Heads • 850 RPM
Shift: Day (Karigar #04)
Order Estimate / Rate ઓર્ડર એસ્ટિમેટ / કિંમત
₹ 3.85 / 1000 Stitches
EasyQck Textile is purpose-built to address the daily manufacturing, calculation, and inventory challenges faced by textile factories, embroidery job-workers, weavers, and traders. EasyQck Textile ખાસ સુરત, અમદાવાદ અને સમગ્ર ભારતના ટેક્સટાઇલ ઉત્પાદકો, એમ્બ્રોઈડરી જોબ-વર્કર્સ અને વિવર્સની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
Track yarn cone counts, weight, denier, meter consumption formulas, and lot godown inventory. Minimize thread breakage and avoid costly raw material wastage. યાર્ન કોન કાઉન્ટ, વજન (Weight), ડેનિયર, મીટર કેલ્ક્યુલેશન અને લોટ વાઇઝ સ્ટોક ટ્રેકિંગ. થ્રેડ બ્રેકેજ અને વેસ્ટેજ ઘટાડીને મોટો ફાયદો મેળવો.
Manage multi-head embroidery machines with head configurations, needle settings, shift-wise stitch production, and operator output logs. મલ્ટી-હેડ એમ્બ્રોઈડરી મશીનનું હેડ વાઇઝ કોન્ફિગરેશન, નિડલ સેટિંગ્સ, શિફ્ટ વાઇઝ સ્ટીચ પ્રોડક્શન અને ઓપરેટર દીઠ ટ્રેકિંગ.
Taka (Thaan) wise meter tracking, loom production efficiency, fabric weight, and quality inspection. Accurate logs from grey yarn to finished cloth. તાકા (Thaan) વાઇઝ મીટરિંગ, લૂમ પ્રોડક્શન, વજન અને ક્વોલિટી ઇન્સ્પેક્શન. ગ્રે ફેબ્રિકથી ફિનિશ્ડ કાપડ સુધીનો ચોક્કસ હિસાબ.
Track delivery challans sent to dyeing and printing mills, lot status, shrinkage & shortage percentages, shade approvals, and job billing. મિલમાં ગયેલા લોટનું ચલણ ટ્રેકિંગ, શેરિંગ, શ્રિન્કેજ (Shortage) ટકાવારી, શેડ કન્ફર્મેશન અને જોબ વર્ક બિલિંગ સરળતાથી રાખો.
Store embroidery punch files (.DST, .PES), sample photos, stitch counts, and repeat sizes securely on cloud. Share catalogs instantly with buyers via WhatsApp. તમારા તમામ એમ્બ્રોઈડરી .DST, .PES ફાઇલ્સ, સેમ્પલ ફોટા, સ્ટીચ કાઉન્ટ અને સાઈઝ રીપીટ સાથે સુરક્ષિત સ્ટોર કરો અને ગ્રાહકને મોકલો.
Compute price per 10,000 stitches, yarn expenses, machine overheads, and profit margins. Generate branded PDF quotation estimates in under 30 seconds. સ્ટીચ દીઠ ભાવ, યાર્ન ખર્ચ, મશીન ઓવરહેડ અને નફો ઉમેરી માત્ર 30 સેકન્ડમાં પ્રોફેશનલ PDF એસ્ટિમેટ કોટેશન જનરેટ કરો.
Manage piece-rate or stitch-based worker wages, operator shift attendance, overtime tracking, and advance payment khata ledgers without paperwork. પીસ-રેટ (Piece-rate) અથવા સ્ટીચ બેઝ્ડ કારીગર પગાર, ઓપરેટર હાજરી, ઓવરટાઇમ અને ઉપાડ (Advance payment) ખાતાવહી.
Generate textile-specific GST tax invoices, delivery challans, party-wise outstanding payment reminders, and annual turnover statements. ટેક્સટાઇલ સ્પેસિફિક GST ઇન્વોઇસિંગ, ડિલિવરી ચલણ, પાર્ટી વાઇઝ બાકી પેમેન્ટ રિમાઇન્ડર અને ટર્નઓવર સ્ટેટમેન્ટ.
Eliminate error-prone paper diaries and chaotic registers. Automate your factory on secured cloud infrastructure. હવે મેન્યુઅલ ચોપડા અને ડાયરી લખવાની ઝંઝટ બંધ કરો. બધું જ સુરક્ષિત ક્લાઉડ પર ઓટોમેટિક સાચવો.
Seamlessly connect specific stitching configurations, needle metrics, and yarn meter calculations to every single estimate without manual duplicate entries. દરેક ડિઝાઇન એસ્ટિમેટ સાથે સ્પેસિફિક સ્ટીચિંગ કન્ફિગરેશન, નિડલ મેટ્રિક્સ અને યાર્ન મીટર કેલ્ક્યુલેશન આપોઆપ લિંક થાય છે. ભૂલ થવાની કોઈ શક્યતા રહેતી નથી.
100% Accuracy Guaranteed 100% ચોકસાઈ ગેરંટીOrganize work categories (What Make), fabric types, and unique design specifications precisely without duplication, allowing instant historical searches. કામના પ્રકાર (What Make), ફેબ્રિક કેટેગરી અને ડિઝાઇન સ્પેસિફિકેશનને વ્યવસ્થિત વર્ગીકૃત કરો. જૂના ઓર્ડર અને હિસાબો સેકન્ડોમાં શોધો.
Fast Filter & Smart Search ઝડપી ફિલ્ટર અને સર્ચMonitor factory shifts from anywhere in the world. Access live data across Android, iOS devices, and web portals with multi-user authorization. Android, iOS એપ અથવા વેબ પોર્ટલ પરથી ગમે ત્યાં બેઠા કારખાનાનું કામ જુઓ. ફેક્ટરીમાં ન હોવ તો પણ તમામ પ્રોડક્શન તમારી નજર સામે રહેશે.
Live Cloud Access લાઇવ ક્લાઉડ એક્સેસNever lose track of lot status or raw materials at any stage of manufacturing. તમારા ટેક્સટાઇલ કારખાનામાં ક્યારેય ગૂંચવણ નહીં થાય, કારણ કે દરેક પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્રેક થાય છે.
Record party order, upload .DST embroidery punch files, stitch counts, and generate quotes. પાર્ટીનો ઓર્ડર, ડિઝાઇન ફાઇલ (.DST) અને સ્ટીચ કાઉન્ટ એન્ટર કરો. ઓટોમેટિક કોટેશન જનરેટ થાય છે.
Assign machines, allocate yarn cones, and dispatch lot with digital QR job cards. મશીન અસાઇન કરો, યાર્ન કોન ઇસ્યુ કરો અને ડિજિટલ જોબ કાર્ડ સાથે કાપડ લોટ પ્રોડક્શનમાં મોકલો.
Log stitches run per operator per shift. Karigar wages are calculated automatically. દરેક શિફ્ટમાં ઓપરેટરે કેટલા સ્ટીચ કે મીટર ચલાવ્યા તે નોંધાય છે, જેનાથી કારીગર પગાર તરત ગણાઈ જાય છે.
Conduct quality check, generate delivery challan with taka weights, and issue GST invoices. કાપડ ચેકિંગ (QC) બાદ વજન અને તાકા વાઇઝ ડિલિવરી ચલણ અને GST બિલ બનાવી પાર્ટીને મોકલી આપો.
100%
Yarn & Stitch Accuracy યાર્ન અને સ્ટીચ એક્યુરેસી
4+ Hours
Daily Paperwork Saved દૈનિક પેપરવર્ક સમય બચત
0%
Billing & Math Errors ગણતરી અને બિલિંગમાં ભૂલો
24/7
Cloud Access & Support ક્લાઉડ એક્સેસ અને સપોર્ટ
Modernize your textile estimation and production management. Available on Android and iOS devices. તમારા એમ્બ્રોઈડરી અને ટેક્સટાઇલ બિઝનેસને આધુનિક બનાવો. Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ.
Terms & conditions apply. Please review our Terms & Conditions before using the service. નિયમો અને શરતો લાગુ. એપ ઉપયોગ કરતા પહેલા Terms & Conditions જરૂર વાંચો.
Have questions or want a personal walkthrough? Reach out to our textile software specialists today. કોઈ પણ પ્રશ્ન, ડેમો રિક્વેસ્ટ કે સોફ્ટવેર સહાય માટે નીચે આપેલા માધ્યમથી અમારો સંપર્ક કરો.
Mon - Sat: 9:00 AM to 7:00 PM IST સોમવાર થી શનિવાર: 9:00 AM થી 7:00 PM
+91 93278 19063Instant assistance & demo scheduling ઝડપી ડેમો અને માહિતી માટે સીધો મેસેજ કરો
Start WhatsApp Chat Start WhatsApp ChatTechnical inquiries & business demos ટેકનિકલ હેલ્પ અને બિઝનેસ ઇન્કવાયરી
support@easyqcktextile.comReview company policies regarding feature discontinuation rights, pricing adjustments, process modifications, and data security. એપ્લિકેશનના ઉપયોગ, પ્રોડક્ટ રેટ, ફંક્શન્સ, પ્રોસેસ કંટ્રોલ અને કંપની પોલિસી વિશે સંપૂર્ણ વિગતો જાણવા માટે નિયમો વાંચો.
View Terms and Conditions નિયમો અને શરતો જુઓFill out the details below and our team will get in touch with you shortly. તમારી વિગતો ભરો, અમારી એક્સપર્ટ ટીમ તમને જલ્દી સંપર્ક કરશે.